મનમોહન સિંહે 16 વર્ષ પહેલા મુસ્લિમો પર શું કહ્યું હતું, જેના કારણે ગુજરાતમાં હાલ હંગામો
- Advertisement -
વિશ્વ હિન્દુ પરિષદ (BHP) અને બજરંગ દળના કાર્યકર્તાઓએ શુક્રવારે વહેલી સવારે અહીં કોંગ્રેસના રાજ્ય મુખ્યાલયની ઇમારત પર પોસ્ટર ચોંટાડ્યા હતા, જેમાં લખ્યું હતું કે પાર્ટી કાર્યાલયનું નામ ‘હજ હાઉસ’ છે.
- Advertisement -
- Advertisement -