ગુજરાતમાં કોરોનાના કારણે આ શહેરમાં થયુ પહેલું મોત.
- Advertisement -
ગુજરાતમાં કોરોનાના કારણે પહેલું મોત. સુરતમાં 67 વર્ષનાં વૃદ્ધનું મોત
- Advertisement -
- અઠવાલાઇન્સનાં વૃદ્ધ હતા હોસ્પિટલમાં દાખલ
- કોરોનાનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ
- કોરોના પહેલાં પણ કિડની થઇ હતી ફેઇલ
- અસ્થમાની બિમારીથી પણ પીડાતા હતા વૃદ્ધ
- કોરોના પોઝિટિવ આવતાં છેલ્લાં ચાર દિવસથી હોસ્પિટલમાં
- Advertisement -
- Advertisement -