કોરોનાના કહેર અને જનતા કર્ફયુના સમયે રાજકોટ પોલીસ દ્વારા માનવતા ભર્યું કાર્ય.
- Advertisement -
મળતી માહિતી અનુસાર રાજકોટ ખાતે રીટાબેન કલ્પેશભાઈ પંડ્યા રહે નીલકંઠ સિનેમા પાછળ મેહુલ નગર ના પતિ ડોક્ટર પ્રકાશ મોઢા ની ગોકુલ હોસ્પિટલમાં દાખલ હોય તેમને બપોરનો ટિફિન દેવા માટે તેમની 10 વર્ષની દીકરીને લઈને જતા હતા કોઈ રીક્ષા કે અન્ય કોઇ વાહન ન મળતા ચાલીને જતા હતા ત્યારે સોરઠીયાવાડી સર્કલ પર ફરજ માં હાજર ડીસીપી વન શ્રી રવિ મોહન સૈની સાહેબ તથા ભક્તિનગર પોલીસ સ્ટાફ નું ધ્યાન જતા તેઓને પોલીસની સરકારી મોબાઇલમાં બેસાડી ને મોકલી આપેલ છે અને માનવતાનું ઉદાહરણ પૂરુ પાડેલ છે.
- Advertisement -
- Advertisement -