ભાવનગરમા કોરોનાને હરાવવા ડો. ઓમ ત્રીવેદીની આગેવાનીમા અનોખી યજ્ઞયાત્રા.
- Advertisement -
ભાવનગર ના રણીકા વિસ્તારમાં યજ્ઞયાત્રા મોડેલ મુજબ આજ રોજ તા.9-8-2020 ના રોજ સાંજે ભાવનગર ના રાણીકા વિસ્તારના ગુંદીવાળી શેરીમાં ફેમિલી ગ્રુપ તથા સ્થાનિક લોકો ના સહકાર થી યોજેલ યજ્ઞયાત્રા દ્વારા વિસ્તારના ટોટલ 250 જેટલાં ઘરમાં યજ્ઞ થેરાપી દ્વારા 15 યજ્ઞકુંડ માં 65 જેટલી આયુર્વેદિક ઔષધિ નો ઉપયોગ કરી દરેક ના ઘરમાં યજ્ઞ કુંડ ફેરવી આ વિસ્તાર મેડિસિનલ સ્મોક (ધુમાડા) દ્વારા સેનેટાઇઝ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
- Advertisement -
આ યજ્ઞયાત્રા માં ભાવનગર ના મેયર શ્રી મનભા મોરી એ હાજરી આપેલ અને ભાવનગર વાસીઓ જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી હતી.
- Advertisement -