- Advertisement -
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને આંકલાવ નાં ધારાસભ્ય શ્રી અમિત ચાવડાએ અખંડ ભારતના નિર્માણ માટે 562 રજવાડાનું દાન આપનાર રાજવીઓનું સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે મ્યુઝિયમ બનાવવા માટે સરકારને ભલામણ કરી.
- Advertisement -

- Advertisement -