fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

જાણો ભાવનગર યુવરાજ શ્રી જયવીરરાજસિંહ ગોહિલ દ્વારા ભાવનગર ને કોરોનામુકત કલેકટરશ્રીને બનાવવા શુ સુચન કર્યું.

452

ભાવનગર યુવરાજ સાહેબ શ્રી જયવીરરાજ સિંહ ગોહિલ દ્વારા ભાવનગરની પ્રજાના હિત માટે અને ભાવનગરને કોરોના મુક્ત કરવા ભાવનગર , અમદાવાદ, રાજકોટ વડોદરા વિગેરે શહેરોના કલેકટર શ્રી ઓને વિનંતી કરવામાં આવી છે. કે તેમના શહેરોમાંથી કોરોના પોઝિટિવ દર્દીઓ કે જેઓ ફક્ત ભાવનગરમાં સારવાર અર્થે આવે છે અને જેના કારણે ભવિષ્યમાં ભાવનગરના લોકોને સ્વાસ્થ્યસેવા મેળવવામાં તકલીફ પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે .

ભાવનગરની પ્રજાને પુરતી સ્વાસ્થ્યસેવા મળી રહે તેથી આવા કોરોના પોઝિટિવ દર્દીઓ કે જો બહારગામથી આવે છે, તેમને તેમના શહેરોમાં રહેવા ફરમાન કરવું તેવી વિનંતી તમામ કલેક્ટર શ્રી ઓને કરવામાં આવી છે .ભાવનગરની સર ટી હોસ્પિટલ કે જે મહારાજા સાહેબ સર તખ્તસિંહજી એ ભાવનગરની પ્રજાના હિત માટે બનાવેલી અને ભાવનગર મહારાજ નુ સુત્ર “મારી પ્રજાનું કલ્યાણ હો” ની લાગણીને માન આપી આજે યુવરાજ સાહેબે ભાવનગરની પ્રજાને કોરોના થી બચાવા ભાવનગર કલેકટરને વિનંતી કરવામાં આવી..

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!