fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

દ્વારકામા મોરારીબાપુ પર થયેલ હુમલાના વિરોઘમા વિવિધ સમાજના આગેવાનો દ્વારા કલેકટરને આવેદન પત્ર આપ્યુ.

409

- Advertisement -

દ્વારકામાં પરમ પૂજ્ય મોરારીબાપુ સાથે થયેલ દુર્વ્યવહારની ઘટના ના અનુસંધાને ભાવનગર વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા ભાવનગર જિલ્લા કલેકટરશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું.

- Advertisement -

- Advertisement -

આ ઉપરાંત પટેલ સમાજ ના આગેવાન બુધાભાઈ પટેલ, ભગવાનજીભાઈ પટેલ, લક્ષ્મીબેન પટેલ, તથા દરજી સમાજ ના આગેવાન દિલીપભાઈ કેપ્રી, માલધારી સંગઠનના આગેવાન ડૉ. ગૌરાંગભાઈ સાટીયા, દ્વારા પણ આવેદનપત્રો આપવામાં આવ્યા..

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!