ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલના ઘરે લક્ષ્મીજી પધાર્યા
ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ અને યુવરાણી ક્રિતિરંજની કુમારીના ઘરે પારણું બંધાયું છે. યુવરાજના ઘરે લક્ષ્મીજી પધાર્યાની સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે.

જેમાં લખવામાં આવ્યું છે કે, ખોડિયાર માતાજી અને મુરલીધર મહારાજની કૃપાથી અમારા ઘરે પુત્રીનો જન્મ થયો છે.