ભાવનગરના યુવાઓ દ્વારા લોકડાઉનમા Bhavnagar 2.0 નામની ડોકયુમેન્ટરી શોટૅ વિડીયો બનાવવામા આવ્યો.
- Advertisement -
ભાવનગરનું ફિલ્મ પ્રોડકશન કલેપબોર્ડ ની ટીમ દ્વારા ભાવનગર ની હાલ ની પરિસ્થિતિ પર Bhavnagar 2.0 નામની ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી છે જેનેભાવનગર વાસીઓ તરફથી જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુઘી આ વિડિયો 28500 થી વઘુ લોકો નિહાળી ચુક્યા છે. 2200 કરતા પણ વઘુ લાઈક મેળવી ચુકયા છે.
- Advertisement -
- Advertisement -
આ ડોક્યુમેન્ટરી ના ડિરેક્ટર છે શુભમ પટેલ , ડીઓપી ~ભવદીપ જોશી ,હિરેન વાઘેલા સાથે ડ્રોન ઓપરેટર્ નંદુ ભાઈ , એડિટર હિરેન વાઘેલા અને અસીટન્ટ દર્શન મોરડીયા વગેરેએ મળીને બનાવામા ખુબ મહેનત કરી હતી સાથે સાથે ભાવનગર ન્યુઝ દ્વારા સોશિયલ મીડિયા પાટૅનર બની એમની આ અદ્ભુત ડોકયુમેન્ટરી ને સોશિયલ મીડિયા પ્રમોશનમા મદદ કરવામા આવી હતી.
- Advertisement -