કોરોનાના કહેર વચ્ચે ભાવનગરની આ દિકરીનુ પરાક્રમ જાણીને દરેક ભારતીયને થશે ગવૅ.
- Advertisement -
ભાવનગર ની દીકરી ભાવનગર મા જન્મેલી અને બોટાદ રોહિશાળા ના વતની સ્વાતિ બેન રાવલ જે ભારત સરકાર દ્વારા બોઇંગ 777 ઐર ક્રાફટ ઇટલી ના રોમ શહેર મા કોરોના વાયરસ ની મહામારી મા ફસાયેલા 256 ભારતીયો ને સ્વદેશ લાવવામાં સફળ થયેલ .
- Advertisement -

આ માટે એર ઇન્ડીયા ના ફ્લાઇટ કમાન્ડર સ્વાતિ બેન એસ. રાવલ ને ફરજ સોંપવા મા આવેલ છે જે ભાવનગર જિલ્લાના સમસ્ત ટ્રસ્ટી શ્રી એસ.ડી.રાવલ ની દીકરી છે.
- Advertisement -

સ્વાતિએ મને કહ્યું હું જવા માટે તૈયાર છું
ઇટલીની યાત્રાને લઇને એક અખબાર સાથે વાત કરતા સ્વાતિના પિતા એસ.ડી.રાવલે જણાવ્યું હતું કે, તેણીએ જ્યારે મને 22 લોકોના ક્રૂ સાથે ઇટલી જવાની વાત કરી ત્યારબાદ 21 માર્ચની સાંજે તેનો ફોન આવ્યો. મેં તેને પૂછ્યું કે તેણીએ શું નિર્ણય લીધો છે તો સ્વાતિએ મને કહ્યું હું જવા માટે તૈયાર છું.

આ સમગ્ર Rescue ઓપરેશનની પ્રશંસા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ એમના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરી હતી.
- Advertisement -