ભાવનગરના યુવરાજ દ્વારા સમગ્ર દેશના લોકોને લોકડાઉનનુ પાલન કરી ઘરે રહેવા માટે વિનંતી કરવામાં આવી.
- Advertisement -
કોરોનાની મહામારીનો સમગ્ર દેશ વિદેશ સામનો કરી રહ્યો છે ત્યારે ભાવનગરના યુવરાજ દ્વારા સમગ્ર દેશના લોકોને ઘરે રહેવા માટે વિનંતી કરવામાં આવી તથા આ કોરોના મહામારી સામે લડતા ડોક્ટર, પોલીસ, આરોગ્ય કમૅચારીઓ, સફાઇ કામદારો તથા સરકાર અને પ્રશાસનને સાથ આપવા પણ વિનંતી કરવામાં આવી.
- Advertisement -
- Advertisement -