ભાવનગરના લીલા ગ્રાઉન્ડ ખાતે બ્રહ્મ ખેલકુંભ યોજાશે
- Advertisement -
બ્રહમ સમાજના અગ્રણી દાતા અને ખ્યાતનામ ઊધોગપતી કોમલકાંત શર્માના માતુશ્રી સ્વ.લીલાવતીબેન ફકીરચંદ શર્માના નામથી બ્રહ્મ ખેલકુંભની ટ્રોફી રમાશે.આ ટુર્નામેન્ટને લીલા કપ નામ આપવામા આવશે.બ્રહ્મ ખેલકુંભ લીલા ગ્રાઊન્ડ, હીલપાર્ક,સીદસર રોડ ભાવનગર ખાતે રમાશે.
- Advertisement -
- Advertisement -