વિરમાંઘાતા સંગઠન ભાવનગરના બ્રિજરાજ સોલંકી દ્વારા લોકોને લોકડાઉનનુ કડક પાલન કરવાની વિનંતી કરવામાં આવી
- Advertisement -
વિર માંઘાતા સંગઠન ભાવનગર ના અઘ્યક્ષ રાજુભાઇ સોલંકી તથા તેમના પુત્ર બ્રિજરાજ સોલંકી દ્વારા લોકોને કોરોનાની મહામારી સામે લોકડાઉનનુ કડક પાલન કરવાની વિનંતી કરવામાં આવી અને કોરોના સામે લડતા કોરોના વોરીયસૅનો આભાર વ્યક્ત કર્યો અને લોકોને તેમને સાથ સહકાર આપવા વિનંતી કરી.
- Advertisement -
- Advertisement -
સાથે સાથે સંગઠન દ્વારા જરૂરિયાતમંદને જરૂરી કીટ પહોચાડવામા આવે છે તેમા જો કદાચ કોય રહી ગયુ હોય તો કોન્ટેક્ટ કરવા જણાવેલ અને જો કોઇ રહી ગયું હોય તો એમની માફી પણ માગી હતી. અને મહત્વની વાત કે આ લોકડાઉન મા બહાર ના નીકળવાનુ ના હોય તો વ્યસન મુક્તિ માટેનો ઉત્તમ સમય હોય આ સમયમા વ્યસન મુકત થાવ એવી વિનંતી કરવામાં આવી.
- Advertisement -