- Advertisement -
ભાવનગરમાં આજે રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા સીએએના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને જીતુ વાઘાણી સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
- Advertisement -
રેલીમાં આયોજકોના કહેવા મુજબ 15 હજારથી વધુ લોકો જોડાયા હતા. અને રેલીના કારણે હિન્દૂ સંગઠનો દ્વારા બજારો પણ બંધ રાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે 1500 થી વધું પોલીસનો કાફલો ગોઠવવામાં આવ્યો હતો. જેથી રેલી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને.

- Advertisement -