fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

કોરોના મહામારી સામે લડવા મોદી સરકાર નું ₹ 1 લાખ 70 હજાર કરોડનું આર્થિક પેકેજ જાહેર.

889

- Advertisement -

•સરકારની પ્રાથમિકતા દેશનું કોઈપણ ગરીબ ભૂખ્યુ ન રહે.

•કોરોના પ્રભાવિત લોકો અને મજૂરોના ખાતામાં રકમ સીધી ટ્રાંસફર થશે.

- Advertisement -

•હોસ્પિટલોમાં કોરોના સામે જંગ લડનારા ‘કોરોના વોરિયર્સ’ એટલે કે ડોક્ટરો, નર્સ, સફાઈકર્મીઓને મળશે ₹50 લાખનો વીમો.

•પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 80 કરોડ લોકોને આવરા લેવાશે.

•દરેક વ્યક્તિ ને 5 કિલો ચોખા અને ઘઉં વધારાના આપવામાં આવશે.

•3 મહિના સુધી અનાજ આપવામાં આવશે.

- Advertisement -

• મનરેગા અંતર્ગત 5 કરોડ પરિવારોની મજૂરી ₹182 થી વધારીને ₹202 કરાઈ.

•3 કરોડ સિનિયર સિટીઝન/વિધવા/દિવ્યાંગો ને ₹1000ની મદદ આગલા 3 મહિનામાં 2 હપ્તા માં અપાશે.

•ઉજ્જવલા યોજના અંતર્ગત 8 કરોડ મહિલાઓ લાભાર્થીઓને ૩ મહિના સુધી ૩ સિલિંડર મફત આપવામાં આવશે.

•મહિલા જનધન ખાતા ધારકોને ₹500 પ્રતિ મહિનાની રાશિ આગલા ૩ મહિના સુધી આપવામાં આવશે, જેમાં દેશની 20 કરોડ મહિલાઓને લાભ મળશે.

•પ્રધાનમંત્રી કિસાન યોજના, કિસાન સમ્માન નિધિનો ફાયદો 8 કરોડ 70 લાખ ખેડુતોને મળશે, ₹2000ની રકમ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ટ્રાંયફર કરવામાં આવશે.

•દિન દયાળ યોજના અંતર્ગત સેલ્ફ હેલ્પ ગૃપ ને 10 લાખની જગ્યાએ 20 લાખ સુધીની લોન અપાશે.

• ૩ મહિના સુધી EPF ખાતામાં કર્મચારી અને કંપનીના ભાગના પૈસા સરકાર નાખશે.

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!