ગુજરાત કોંગ્રેસમાં બે નામ ફાઈનલ : કોંગ્રેસના કદાવર નેતાઓને મળી શકે ટીકિટ
- Advertisement -
ગુજરાત કોંગ્રેસના બે ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત કોંગ્રેસના કદાવર નેતા શક્તિસિંહ ગોહિલ અને રાજીવ શુક્લાનો સમાવેશ થાય છે.
જાણો કોણ છે શક્તિસિંહ ગોહિલ ?
- Advertisement -
- Advertisement -

- બી.એસસી, એલએલબી, પત્રકારત્વનો અભ્યાસ
- ગુજરાત કાંગ્રેસના વરિષ્ઠ નેતા અને રણનીતિકાર મનાય છે
- ગુજરાત સરકારમાં બે વખત પ્રધાન પદે રહ્યા
- વિધાનસભામાં નેતા વિપક્ષની પણ ભૂમિકા ભજવી
- કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાની સંભાળે છે જવાબદારી
- ૧૯૮૬માં ભાવનગર જિલ્લા યુવા કાંગ્રેસના પ્રમુખ બન્યા
- બિહાર કોંગ્રેસ અને દિલ્હી કોંગ્રેસના પ્રભારીની જવાબદારી સંભાળી
- ૧૯૮૯માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પદે નિમાયા
- ૧૯૯૦માં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના સભ્ય બન્યા
- ૧૯૯૦માં ભાવનગર દક્ષિણ બેઠકથી ધારાસભ્ય બન્યા
જાણો કોણ છે રાજીવ શુક્લા ?
- વર્ષ ૨૦૦૦માં મહારાષ્ટ્ર વિધાનસભામાં પહેલી વખત ધારાસભ્ય બન્યા
- અખિલ ભારતીય લોક ક્રાંતિ કાંગ્રેસ પાર્ટીમાંથી બન્યા ધારાસભ્ય
- ૨૦૦૩માં તેમન પક્ષનો કાંગ્રેસમાં વિલય થયો
- ૨૦૦૩માં કાંગ્રેસના પ્રવક્તા બન્યા
- જાન્યુઆરી ૨૦૦૬માં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ પાર્ટીના સચિવ બન્યા
- વર્ષ ૨૦૦૮થી ૨૦૧૩ સુધી આઈપીલના અધ્યક્ષ પદે રહ્યા
- યુપી ક્રિકેટ એસોસિએશનના સચિવ પદની જવાબદારી સંભાળી
- ભારતીય ક્રિકેટ ટીમના મેનેજર પદે રહ્યા
- ટીવી હોસ્ટ,આઈપીએલ ચેરમેન, રાજનીતિન ટિપ્પણીકાર
- સંસદીય યોજના અને કાર્ય રાજ્યપ્રધાનનો અનુભવ
- Advertisement -