હવે સરકારની તમામ યોજનાઓ ની માહિત તમારા વોટ્સએપમાં. કઈ રીતે જાણવા માટે ક્લિક કરો
- Advertisement -
સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ સરકારની તમામ યોજનાઓ જન-જન સુધી પહોંચે તે હેતુથી તૈયાર કરાયેલા ‘વ્હોટ્સએપ હેલ્પડેસ્ક’નું ઉદ્ધાટન
- Advertisement -
સરકારની તમામ યોજનાઓ જન-જન સુધી પહોંચી શકે એ માટે ”યોજના હેલ્પ-લાઇન” શરૂ કરી. સૌથી વધુ લાભાર્થીઓ આ યોજનાઓનો લાભ લઇ શકે એ હેતુથી શરૂ કરાયેલી આ હેલ્પ લાઇનનું ઉદઘાટન માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીજીનાં વરદ હસ્તે કરાયું.
- Advertisement -
આ રીતે હેલ્પ લાઇનને ઉપયોગમાં લો : હેલ્પ લાઇન નંબર 0261-2300000 ને તમારા મોબાઈલમાં સેવ કરી લો. ત્યારબાદ આ નંબર ઉપર “HI” લખીને મોકલો. ત્યાર બાદ આપના નંબર મેસેજ આવશે, એનાં જવાબમાં “0”લખીને મોકલો. આપનાં નંબર પર યોજનાઓનું લિસ્ટ અને એમનો નંબર આવી જશે.
આપને જે યોજના વિશે માહિતી મેળવવી હોય એ યોજનાનો નંબર લખીને મોકલશો એટલે એ યોજનાની સંપૂર્ણ માહિતી આપના મોબાઇલમાં આવી જશે અને આપ એ યોજનાનો સરળતાથી લાભ લઇ શકશો.
- Advertisement -