વૈશ્વિક મહામારી કોરોના સામે તક્ષશીલા દ્વારા વિના મૂલ્યે વૈદ હિરલકુમાર દાણી નિર્મિત આયુર્વેદિક ઉકાળનું વિતરણ શરૂ..
- Advertisement -
આજે પ્રથમ દિવસે ત્રણેય કેન્દ્રો પર 1000 થી વધારે લોકો એ ઉકાળા નો લાભ લીધો. ત્રણેય કેન્દ્રો પર તક્ષશીલા ના કર્મચારીઓ દ્વારા સેવા અપાઈ.

- Advertisement -
- Advertisement -
વૈશ્વિક મહામારી કોરોના ના પગલાં ભારતના અનેક રાજ્યો માં પહોચી ચૂક્યા છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં આગમચેતી ના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે.

ભાવનગર ખાતે તક્ષશીલા એજયુકેશનલ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા કાળિયાબીડ માં ત્રણ જગ્યાએ વિના મૂલ્યે ડૉ. હિરલકુમાર દાણી નિર્મિત આયુર્વેદિક ઉકાળાનું વિતરણ સવારે 7 થી 9 શરૂ કરવામાં આવેલ છે.
- Advertisement -