દેરાસરના વડીલો દિવ્યાંગો માટે ઇ-રીક્ષા ઇલેકરીક બેટરીથી ચાલતી રીક્ષા વિભાવરીબેન દવેના હસ્તે અર્પણ.
- Advertisement -
ભાવનગર માં જૈન સમાજ ના પ્રસિદ્ધ શ્રી કૃષ્ણનગર દેરાસર માં વડીલો વૃધો સિનિયર સીટીઝન દિવ્યાંગો સારવાર લેતા દર્દીઓ જે ચાલી ના શકે તેમને દેરાસર આવવા માં મુશ્કેલી પડે અને સવાર ના દર્શન કે સેવા પૂજા થી વંચિત રહી ના જાય માટે તેમને માટે ઈ રીક્ષા ઇલેક્ટ્રિક બેટરી થી ચાલતી રીક્ષા ગુજરાત સરકાર ના પવિત્ર યાત્રાધામ તરફ થી ફળવાઈ છે જેની કૃષ્ણનગર દેરાસર ને લોકાર્પણ કરાયું .
- Advertisement -
- Advertisement -
આ કામ માં નગરસેવક કુમારભાઈ શાહ , દિવ્યકાંતભાઈ, પરેશભાઈ, વસંતભાઈ, ડિમ્પલબેન વિગ્રરે ઉપસ્થિતિ માં કરાઈ.પર્યાવરણ ને શુદ્ધ રાખવા વડીલો ની સેવા અને પવિત્ર દર્શન સેવા પૂજા થાય આવા બહુ હેતુક થી આ રીક્ષા ફળવાઈ.

અગાઉ આવી બે ઇ રીક્ષા અક્ષરધામ મંદિર ને પણ અપાઈ
- Advertisement -