fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

ભાવનગરમાં કોરોના પોઝિટિવ દર્દી સજા થયાનો પ્રથમ કેસ – ઘોઘા જકાતનાકા દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ

757

- Advertisement -

ભાવનગર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા – ડોક્ટરો તથા હોસ્પિટલ સ્ટાફે તાળીઓથી વધાવી દર્દીને રજા આપી.

- Advertisement -

- Advertisement -

કોરોનાને મ્હાત આપી હોસ્પિટલમાંથી રજા લેનાર વ્યક્તિ શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારના રહીશ જસુભાઈ ધનજીભાઈ જાંબુચા ( ઉ.70 ). આ દર્દી છેલ્લા 10 દિવસથી આઇસોલેશન વોર્ડમાં દાખલ હતા.છેલ્લા બે રીપોર્ટ નેગેટીવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!