ગારીયાધારમા કોરાના યોધ્ધાઓનુ ફુલ વર્ષા થી અભિવાદન કરવામાં આવ્યું.
- Advertisement -
આજરોજ ગારીયાધાર પી.એસ.આઇ. અને પોલીસ જવાનો કોરોના વાયરસ અંતગર્ત ચાલી રહેલ પોલીસ બંદોબસ્ત બાબતે ગારીયાધાર શહેર વિસ્તારોમા પેટ્રોલીંગ કરી રહેલ હતી તે દરમ્યાન સ્થાનીક કિરાણા ની દુકાનના વેપારીઓ તથા અન્ય જીવન જરૂરીયાતની દુકાનો ધરાવતા વેપારી વર્ગ દ્વ્રારા કોરોના બાબતે રાત દિવસ કપરા સંજોગામા બંદોબસ્ત કરી રહેલ પોલીસ જવાનોનુ ફુલ વર્ષા વતી .
- Advertisement -

- Advertisement -
અભીવાદન તેમજ સ્વાગત ના હદય દ્વાવક દ્રષ્યો જોઇ મન પ્રફુલીત થઇ ગયુ તેમજ લોકો પણ અનુભતી કરી રહ્યા છે કે પોલીસ પ્રજાનો મીત્ર છે તેનાથી કોરાના યોધ્ધાઓનુ પણ મનોબળ અને ઉત્સાહમા વધારો જોવા મળ્યો તેમજ લોકો પણ કોરાના વાયરસ બાબતે જાગૃત થઇ પોલીસ તેમજ પ્રશાસન સાથે મળી કોરાના વિરૂધ્ધ લડાઇમા સાથે સહકાર અને સહયોગ આપતા પોલીસનુ મનોબળ વધુ મજબુત થયુ છે.
- Advertisement -