ગુજરાત કોંગ્રેસ તરફથી રાજયસભા માટે આ બે કદાવર નેતાની જાહેરાત
- Advertisement -
ગુજરાત કોંગ્રેસના બે ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત કોંગ્રેસના કદાવર નેતા શક્તિસિંહ ગોહિલ અને ભરતસિહ સોલંકી નો સમાવેશ થાય છે.
જાણો કોણ છે શક્તિસિંહ ગોહિલ ?
- Advertisement -

- Advertisement -
- બી.એસસી, એલએલબી, પત્રકારત્વનો અભ્યાસ
- ગુજરાત કાંગ્રેસના વરિષ્ઠ નેતા અને રણનીતિકાર મનાય છે
- ગુજરાત સરકારમાં બે વખત પ્રધાન પદે રહ્યા
- વિધાનસભામાં નેતા વિપક્ષની પણ ભૂમિકા ભજવી
- કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાની સંભાળે છે જવાબદારી
- ૧૯૮૬માં ભાવનગર જિલ્લા યુવા કાંગ્રેસના પ્રમુખ બન્યા
- બિહાર કોંગ્રેસ અને દિલ્હી કોંગ્રેસના પ્રભારીની જવાબદારી સંભાળી
- ૧૯૮૯માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પદે નિમાયા
- ૧૯૯૦માં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના સભ્ય બન્યા
- ૧૯૯૦માં ભાવનગર દક્ષિણ બેઠકથી ધારાસભ્ય બન્યા
જાણો કોણ છે ભરતસિહ સોલંકી ?
ગુજરાતના પુવૅ મુખ્યમંત્રી માઘવસિહ સોલંકીના પુત્ર.
ગુજરાત કોંગ્રેસના પુવૅ પ્રદેશ પ્રમુખ
- Advertisement -