બિલ્કીસ બાનો બળાત્કારી ‘બ્રાહ્મણ અને સારા સંસ્કાર ધરાવતા’, ભાજપના ધારાસભ્યનું નિવેદન
ગુજરાતના ગોધરાના ભાજપના ધારાસભ્ય સીકે રાઉલજી કહે છે કે બિલ્કીસ બાનો પર બળાત્કારના ગુનેગાર 11 લોકો "બ્રાહ્મણ" હતા અને "સારા વર્તન" ધરાવતા હતા. 2002ના ગોધરા રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર…