પ્રિયંકા ખેર નો જાદુઈ અવાજ અને “ગરબો” હવે આખા વિશ્વમાં ગરબા ની રમઝટ બોલાવશે.
હૈયાને હરખાવે અને પગને થનગનાવી મૂકે એવો આ "ગરબો" એકવાર જે જોઈ લે એ ફરી ફરી સાંભળવા મજબુર થઇ જાય. સૂર, તાલ અને શબ્દ નો અનેરો સંગમ એટલે "ગરબો". ગત વર્ષેની નવરાત્રિમાં અમદાવાદમાં ઘુમ મચાવી હતી ત્યારે આ વર્ષ નવરાત્રિના પહેલાં જ હlલ ફરી એકવાર, તે…