- Advertisement -
ભાવનગરના હાદાનગરમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ધોરણ 12 ની પરીક્ષા આપી પરત ફરી રહેલી તરુણી પર છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર હાલતમાં તરૂણીને ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.
- Advertisement -
જો કે તરૂણીની માતાની ફરિયાદ આધારે ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. યુવકનુ નામ વિશાલ મકવાણા અને હાદાનગરનો રહેવાસી હોય એવુ જાણવા મળેલ.
- Advertisement -
યુવક તરુણીને અવાનવાર પ્રેમસબંધ રાખવા માટે દબાણ કરતો હતો. પરંતુ તરુણી તેના વશ ન થતા એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મિત્રની મદદ લઈને તરૂણી પર હુમલો કર્યો હતો.
- Advertisement -