25 જૂનથી શરુ થતી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનીવર્સીટીની યુ.જી/પી.જીની પરીક્ષા હાલ પૂરતી મુલતવી .
- Advertisement -
હાલ કોરોના મહામારી નો સામનો સમગ્ર વિશ્વ કરી રહ્યું છે આવા સમયમાં ભાવનગર શહેરમાં પણ કોરોના પોઝિટિવ કેસો માં સતત વધારો જોવા મળી રહ્યો છે તો મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી UG /PG ની પરીક્ષા આવનારી તારીખ 25/06/2020 થી શરૂ થવા જઈ રહી પરીક્ષા હાલ પૂરતી મુલતવી રાખવામાં આવેલ અને આગામી તારીખ 7 ના રોજ યોજનાર છે.
- Advertisement -

- Advertisement -
- Advertisement -