fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

નિભૅયાને મળ્યો ન્યાય: આખરે નિર્ભયાના આરોપીઓ ને મળી ફાસી.

1,114

- Advertisement -

બિગ બ્રેકીંગ.. સવારે..૬..૦૦ કલાકેનિર્ભયાને ન્યાય LIVE – ચારેય દોષિતોને એક સાથે ફાંસી અપાઈ, નિર્ભયાને 7 વર્ષ, 3 મહિના, 4 દિવસ પછી ન્યાય મળ્યો; માતા આશા દેવીએ કહ્યું- અંતે અમને ન્યાય મળ્યો

- Advertisement -

દોષિતોના વકીલ એપી સિંહે તેમને છેલ્લી ઘડી સુધી બચાવવાના તમામ પ્રયત્નો કર્યા, મોડી રાત સુધીમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ફાંસી પર સ્ટે લાવવાની અરજી ફગાવી

- Advertisement -

નિર્ભયાને આજે ન્યાય મળ્યો છે ચારેય દોષિતોને એક સાથે ફાંસીના ફંદા પર લટકાવવામાં આવ્યા છે. ચારેય દોષિતોને તિહાર જેલમાં આજે સવારે 5.30 વાગે એક સાથે ફાંસી આપવામાં આવી છે.જોકે દોષિતોના વકીલ એપી સિંહે તેમને છેલ્લી ઘડી સુધી બચાવવાના તમામ પ્રયત્નો કર્યા હતા પરંતુ એકમાં પણ તેમને સફળતા ન મળી. મોડી રાત સુધીમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ફાંસી પર સ્ટે લાવવાની અરજી ફગાવી દેતા હવે ચારેય દોષિતોને ફાંસીનો રસ્તો ક્લિયર થયો ને 4 આરોપી ને મોઢા પર કાળું કપડું બાંધી પગ દોરી થી બાંધી ફાંસીના માંચડે લટકાવી દેવાયા નિર્ભયા ને અંતે મળ્યો ન્યાય

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!