- Advertisement -
ફાગણ સુદ તેરસના શુભ દિવસની ઢેબરાં તેરસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.

- Advertisement -
જૈનજૈન સમાજમાં આ દિવસનું આગવું મહત્વ છે.

- Advertisement -
પાલિતાણામાં આવેલ શેત્રુંજયગીરીની છ’ગાઉની યાત્રા માટે આજે જૈન ભાવિકો ઉમટી પડ્યાં હતાં.

આદિનાથ ભગવાનના જયઘોષ સાથે વહેલી સવારે યાત્રાનો પ્રાસંભ થયો હતો.

ભાવિકોએ તીર્થયાત્રા ,પૂજન તથા પાલમાં ભાતાની પ્રસાદીનો લાભ લીધો હતો.
- Advertisement -