fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

ભાઈબંધની નિશાળના બાળકોને કોમ્યુટરના પ્રથમ સ્પર્શનો આનંદ

1,055

- Advertisement -

ભાઈબંધ ની શાળાના બાળકો રોજ-બરોજ નિયત શિક્ષણ મેળવવા સાથે વિભિન્ન વિષયો પર પણ નિપુર્ણતા કેળવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે,એકડા-કક્કો અને ઘડિયા અને થોડું લેખનકાર્ય પણ કરવાનું શરૂ થયું છે.

- Advertisement -

દર શુક્રવારે ડાન્સ સાથે ધીંગામસ્તી કરાવવામાં આવે છે તે ક્રમ અનુસાર આજે શહેરના ખ્યાતનામ કોરિયોગ્રાફર સોનિયાબહેન કાપડિયા દ્વારા ભાઈબંધોને ડાન્સ સાથે ધીંગામસ્તી કરાવી જલસા કરાવ્યા.

- Advertisement -

Rotract Club of Bhavnagar Youth દ્વારા World Education Day નિમિત્તે A skill development program to poor p e pl to give knowledge about computer અંતર્ગત આ ક્લબના યુવા મિત્રોએ ભાઈબંધોને લેપટોપ પર કોમ્યુટર નો પરિચય કરાવી મોજ કરાવી, ભાઈબંધોએ આજે તેમના જીવન માં પેહલી વખત કોમ્યુટરના સ્પર્શ નો આનંદ લીધો.આ કાર્યમાં Project chair Rtr. Poorav solanki,Club president Rtr ronit Patel,Club secretary Rtr ashvin barot,ADRR zone 2 Rtr pratik patel,
Aid to DRR Rtr parth dave સહિતના ક્લબ મેમ્બરોએ ઉપસ્થિત રહી આ મોજ કરાવી હતી.

અંતે,નિત્યક્રમ અનુસાર ભાઈબંધોના શિક્ષણ કાર્ય નું સ્વયંશિક્ષણ દ્વારા મૂલ્યાંકન કરી,ભાઈબંધો દ્વારા સુવિચાર-સમાચાર પઠન તથા મંત્રગાન બાદ પ્રાર્થના-રાષ્ટ્ર આરાધના કરી ઉપસ્થિતો ના આશીર્વાદ મેળવી આજના ભોજન દાતા તથા નિશાળના શુભચિંતક અને રેલ્વે કર્મી રાજુભાઇ માંડલિયા પરિવાર દ્વારા પીરસવામાં આવેલ સ્વાદિષ્ટ ભોજન લઈ ભાઈબંધો “જયહિંદ” સાથે સ્કૂલ રિક્ષામાં તેમના ઘેર જવા રવાના થયા.

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!