fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

અહીં 500 એકરમાં ઉજવાશે પ્રમુખ સ્વામીનો જન્મજંયતી મહોત્સવ, આવી હશે વ્યવસ્થા

અહીં 500 એકરમાં ઉજવાશે પ્રમુખ સ્વામીનો જન્મજંયતી મહોત્સવ, આવી હશે વ્યવસ્થા

823

- Advertisement -

રાજકોટઃ 5થી 15 ડિસેમ્બર દરમિયાન પ્રમુખસ્વામી મહારાજની 98મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવશે. 2 ડિસેમ્બરે BAPSના વડા મહંતસ્વામી રાજકોટ પધારશે. 55 દેશોમાંથી સંતો-મહંતો અને હરિભક્તો પધારશે. 11 દિવસ સુધી ચાલનારા જન્મજંયતી મહોત્સવમાં ભવ્ય સ્વામિનારાયણનગર, રસપ્રદ અને જીવન પરિવર્તક પ્રદર્શન ખંડો, ભારતીય પરંપરાના સંત ઝરૂખાઓ, વૈદિક સ્વામિનારાયણ વિશ્વશાંતિ મહાયજ્ઞ, પ્રેરક સાંસ્કૃતિક કાર્યક્રમો, નિત્ય રક્તદાન અને સેવાયજ્ઞો, લાઈટ એન્ડ સાઉન્ડ શો, પ્રમુખસ્વામી મહારાજની 28 ફૂટની પ્રતિમા, કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિરની પ્રતિકૃતિ સહિતના આકર્ષણ ભાવિકોને જોવા મળશે.

- Advertisement -

આવી હશે વ્યવસ્થા
20 હજાર સ્વયંસેવકો મહોત્સવ દરમિયાન ખડેપગે રહેશે
વિશ્વ શાંતિ યજ્ઞ શાળામાં 25000 બેઠક વ્યવસ્થા
સૌરાષ્ટ્રના સંતો-મહંતોની પ્રતિમા
રાજકોટ સ્વામિનારાયણ મંદિરની પ્રતિકૃતિ
ભાવિકો માટે ભોજન-પ્રસાદ વ્યવસ્થા
લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં 30000 ભાવિકોની બેઠક વ્યવસ્થા
સાત સંત ઝરૂખા જોવા મળશે
800 સંતોને સ્વામિનારાયણનગર પાસે અપાશે ઉતારો
પ્રેરણદાદાયી પુસ્તકોનો બુક સ્ટોલ
મહંત સ્વામી સભા હોલ
વિવિધ પ્રકારના છ પ્રદર્શન ખંડ

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!