fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

ભાવનગરનું ફિલ્મ પ્રોડકશન કલેપબોર્ડ ની ટીમ દ્વારા ‘ સફર ‘ નામની (હોર્રોર ,સસ્પેનસ & થ્રિલર )ડોક્યુમેન્ટરી ફિલ્મ રીલીઝ થઇ

474

- Advertisement -

ભાવનગરનું ફિલ્મ પ્રોડકશન કલેપબોર્ડ ની ટીમ દ્વારા ‘ સફર ‘ નામની (હોર્રોર ,સસ્પેનસ & થ્રિલર )ડોક્યુમેન્ટરી જે ડ્રાઇવિંગ સેફ્ટી ના યુનિક કોન્સેપટ સાથે બનાવવામાં આવી છે. અને લોકો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળી રહયો છે.

- Advertisement -

- Advertisement -

માત્ર એક દિવસ માં ચાર હજાર થી વધારે લોકો નીહાળી ચુક્યા છે . ડિરેક્ટર – શુભમ પટેલ, પોસ્ટ પ્રોડક્શન અને ડીઓપી – હિરેન વાઘેલા , ડીઓપી – ભવદીપ જોષી ,ડ્રોન અને ડિઝાઇન – નંદુભાઈ , વિએફેક્સ – મિત નાવડીયા , આર્ટ – દર્શન મોરડીયા ,રાજ સોની ,કૃણાલ ચૌહાણ ,આસિસ્ટન્ટ – રાહુલ ગોહિલ , પાર્થ આહલપરા ,આર્ટીસ્ટ – સચિન ,મોહિત ,શુભમ ,આ ડોક્યુમેન્ટરી નિહાળો યૂટ્યૂબ ચેનલ – કલેપબોર્ડ પ્રોડકશન. ( ‘ સફર ‘ ગુજરાતી શોર્ટ ફિલ્મ)

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!