જાણો રાજકોટના કયા સ્થળેથી ધો-10 અને ધો-12ની ઉત્તરવહીઓ રસ્તા પર પડેલી મળી આવી.
- Advertisement -
શિક્ષણ વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. શિક્ષણ વિભાગની બેદરકારીથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોડ પર જોવા મળ્યું છે. વીરપુર ઓવરબ્રિજ પાસે બોર્ડની પરીક્ષાની ઉત્તરવાહી રોડ પર જોવા મળી છે.

- Advertisement -
- Advertisement -
તો ગોંડલના પાટીદળ ગામે પણ ઉત્તરવહી મળી આવી છે. હાલ લેવાયેલી પરીક્ષાની ઉત્તરવહી રોડ પર જોવા મળી છે

આ મામલે શિક્ષણ મંત્રીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું છે ઉત્તરવહીઓ મળવા બાબતે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.આ મામલે હાલ તપાસ તપાસ તપાસ તપાસ તપાસ ચાલી રહી છે
- Advertisement -