ગુજરાતમાં 10 દિવસમાં ચોથી વખત અરવિંદ કેજરીવાલ, આજે ‘રેવડી’નું વચન કોના માટે?
- Advertisement -
છેલ્લી ત્રણ મુલાકાતોમાં કેજરીવાલે વેપારીઓ સાથે વાતચીત કરવા રાજકોટ અને જામનગરમાં ટાઉન હોલ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. સોમનાથમાં આદિવાસી રેલીને સંબોધી હતી. અનેક મંદિરોની મુલાકાત પણ લીધી.
- Advertisement -
- Advertisement -