ગુજરાતે કોંગ્રેસને આપ્યું નવું ટેન્શન, બિહારમાં સત્તા મળતા ખુશ, ચૂંટણી પહેલા પાર્ટીમાં ભૂકંપ આવ્યો
- Advertisement -
બિહારમાં JDU-RJD ગઠબંધન સાથે સત્તામાં આવેલી કોંગ્રેસને ગુજરાતે ફરી એકવાર ભારે ટેન્શન આપ્યું છે. બે મોટા નેતાઓ સાથે પાર્ટી છોડ્યા બાદ હવે સૌરાષ્ટ્ર વિસ્તાર કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે.
- Advertisement -
- Advertisement -