ગુજરાતમાં અનુસૂચિત જાતિનો દરજ્જો માગતા ડૉ. આંબેડકરના સમુદાયના લોકો, જાણો શું છે મામલો?
- Advertisement -
ડો. બાબાસાહેબ આંબેડકર મહાર સમુદાયના હતા અને તેમના પોતાના સમુદાયને અનુસૂચિત જાતિનો દરજ્જો નકારવામાં આવ્યો છે અને ગુજરાત રાજ્ય દ્વારા આપવામાં આવેલ કારણ યોગ્ય નથી: લોર્ડ બુદ્ધ ફાઉન્ડેશન
- Advertisement -
- Advertisement -