વડોદરાની કેમિકલ ફેક્ટરીમાં લાગી આગ, બુઝાવવાના પ્રયાસો ચાલુ
- Advertisement -
શનિવાર અને રવિવારની મધ્યરાત્રિએ કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વડોદરાના પાદરા તાલુકામાં આવેલી ‘વિઝન પ્રોડક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ’માં સવારે 2.30 વાગ્યે આગ લાગી હતી.
- Advertisement -
- Advertisement -