fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

PM મોદીનો ફોટો ફાડવાનો કોંગ્રેસ MLA પર આરોપ, કોર્ટે ફટકારી સજા

25

- Advertisement -

ગુજરાતના નવસારીની કોર્ટે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને સજા ફટકારી છે. અનંત પટેલ પરનો આ કેસ વર્ષ 2017માં થયેલા પ્રદર્શન સાથે સંબંધિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ફાડવાનો આરોપ છે.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!