ખ્રિસ્તી ધર્મ અપનાવનાર આદિવાસીઓ આજે IAS-IPS છે, કોંગ્રેસના ધારાસભ્યનો મોટો દાવો
- Advertisement -
કોંગ્રેસના ધારાસભ્યે દાવો કર્યો છે કે ગુજરાતમાં સરકારી નોકરી કરતા મોટાભાગના લોકો એવા છે જેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે.તેમણે કહ્યું કે અનુસૂચિત જાતિ સમુદાય પણ બૌદ્ધ ધર્મ તરફ આકર્ષાઈ રહ્યો છે.
- Advertisement -
- Advertisement -