માનસિક ત્રાસથી કંટાળીને શેર બ્રોકરે આત્મહત્યા કરી, પાંચ પાનાની સુસાઈડ નોટ લખી; ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાય માંગ્યો
- Advertisement -
ગુજરાતના શેરબજારના બ્રોકરે સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. સુસાઈડ નોટમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યાનું જણાવ્યું છે. ગૃહ રાજ્ય મંત્રી પાસે ન્યાય માંગવામાં આવ્યો છે.
- Advertisement -
- Advertisement -