‘નગ્ન ફોટા’ના કારણે ગુજરાતમાં મહિલા પ્રોફેસરની આત્મહત્યા, બિહારથી હૈદરાબાદ અને પછી પાકિસ્તાન
- Advertisement -
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતી મહિલા પ્રોફેસરે 16 માર્ચના રોજ સુરત રેલવે સ્ટેશન પાસે ટ્રેનની સામે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. કોલ ડિટેઈલમાં જાણવા મળ્યું કે મહિલાના ફોન પર પાકિસ્તાનથી કોલ આવ્યા હતા
- Advertisement -
- Advertisement -