ગુજરાતમાં હજારો લોકો દ્વારા ખાલિસ્તાનીઓના ધમકીભર્યા ફોન આવ્યા, પોલીસ શોધમાં લાગી
- Advertisement -
ગુજરાતમાં 10 દિવસ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર હુમલાની ધમકી મળી હતી. આ પછી ઘણા લોકોને ધમકીના ફોન પણ આવ્યા હતા. આ ફોન માટે સિમ બોક્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.
- Advertisement -
- Advertisement -