આજરોજ યશવંતરાય નાટ્યગૃહ ખાતે નંદકુંવરબા મહિલા કોલેજ ની વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ..
આજરોજ યશવંતરાય નાટ્યગૃહ ખાતે નંદકુંવરબા મહિલા કોલેજ ની વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમા ભાવનગર રેન્જના આઇ.જી.પી. અશોકકુમાર યાદવ હાજર રહેલ.
