ભાવનગરના આ સરપંચે જે કર્યું તે કૃષ્ણકુમારસિંહજીની યાદ જરૂર અપાવી દેશે.
જ્યારે જ્યારે દેશને જરૂર પડી છે ત્યારે ભાવનગર હંમેશા આગળ આવ્યું છે. પછી એ વાત આઝાદી પછી એક ભારત અખંડ ભારત બનાવવાની હોય કે પછી કોરોના સામે લડવાની હોય. દેશને એક કરવા માટે મહારાજા…