નોટબંધીના 2 વર્ષ: અર્થવ્યવસ્થા મજબૂત થઈ- જેટલી: મનમોહન બોલ્યા- ખોટા નિર્ણયે સમાજને હલાવી નાખ્યો
નવી દિલ્હીઃ નોટબંધીના 2 વર્ષ પુરા થવા પર નાણાં પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું છે કે આ પગલું અર્થવ્યવ સ્થાને ટ્રેક પર લાવવા સરકારે ભરેલા પગલાઓમાંનું એક મહત્વનું પગલું છે. નોટબંધીનો હેતું કરન્સી…