કોંગ્રેસે કપરાડા અને ડાંગ બેઠકના ઉમેદવારોના નામની કરી જાહેરાત. જાણો કોને મળી ટીકીટ.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કૉંગ્રેસે આજે વધુ બે બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા હતા. ડાંગ, કપરાડા બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે. આ પહેલા સોમવારે મોરબી,ધારી,…