રાજકોટની આ જાણીતી કંપનીએ માત્ર 10 દિવસના ગાળામાં ધમણ-1 નામનું વેન્ટિલેટર તૈયાર કરી દીધું
કોરોનાના દર્દીઓની સારવારમાં સૌથી આવશ્યક હથિયાર છે વેન્ટિલેટર. પરંતુ અત્યારે સમગ્ર દુનિયમાં આ રોગચાળાએ માઝા મૂકી હોવાથી આખા વિશ્વમાં તેની શોર્ટેજ છે. ત્યારે રાજકોટની ‘જ્યોતિ CNC’ કંપનીએ…