કલાનગરી ભાવનગરના કલાકારોના ટેલેન્ટને પ્રોત્સાહન આપવા ભાવનગરના યુવાનો દ્વારા “ટેલેન્ટ હબ” શરુ થશે
- Advertisement -
ભાવનગર માં સૌપ્રથમ વાર ! કલેપબોર્ડ પ્રોડક્શન દ્વારા ટેલેન્ટ હબ શરૂ કરવામાં આવ્યું છે! જેમાં માત્ર બે જ દિવસમાં 250 થી વધું લોકો જોડાય ગયા છે અને હજુ લોકો સતત જોડાય રહ્યા છે!! જેનો હેતુ ટેલેન્ટેડ કલાકારો ને પૂરુંતું પ્લેટફોર્મ મળી રહે અને ભાવનગરના વધુ માં વધુ ઉભરતા કલાકારો નિખરી ને બાહર આવે અને ખૂબ જ આગળ વધે!!
- Advertisement -
જેમાં કલાકારો માટે લાઈવ સ્ટેજ શૉ , શોર્ટ ફિલ્મ્સ , ફિલ્મ્સ , મ્યૂઝિક આલ્બમ, મેનેજમેન્ટ ,વર્કશોપ , લાઈવ ઇવેન્ટસ , કોમ્પિટિશન સાથે ભાવનગર માં ઘણા ન્યૂ કોન્સેપટ જોવા મળશે.પોતાના ટેલેન્ટના દમ પર કામ મેળવાની એક અદ્ભૂત તક. હવે કલાનગરી ભાવનગર ની એક પોતાની ની ઇન્ડસ્ટ્રીઊભી થશે!!
- Advertisement -
ટેલેન્ટ હબ માં જોડાવા માટે આજે જ ફ્રી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો અને ટેલેન્ટ હબ સાથે જોડાવા રજીસ્ટ્રેશન માટે નીચેની લિંક ક્લિક કરી ફોમૅ ભરી જોડાઇ શકો છો.
https://forms.gle/T4P8a2eRt28vMXqT9
- Advertisement -