fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

કોરોના વાઇરસના કહેરની વચ્ચે ફસાયેલા 263 ભારતીય તા.22મી માર્ચના રોજ સવારે 9:15 વાગ્યે તેમના ઘરે પાછા લાવવામાં આવ્યા

1,136

- Advertisement -

કોરોના વાઇરસના કહેરની વચ્ચે ફસાયેલા 263 ભારતીય વિદ્યાર્થીઓ અને સંદિગ્ધ લોકોને રોમથી ખાસ AI ફ્લાઇટ દ્વારા આજે એટલે કે તા.22મી માર્ચના રોજ સવારે 9:15 વાગ્યે તેમના ઘરે પાછા લાવવામાં આવ્યા.

- Advertisement -

- Advertisement -

આ તમામ યાત્રિકોને થર્મલ સ્ક્રિનિંગ અને ઇમિગ્રેશન બાદ દિલ્હીની ITBP ખાતે ક્વોરેન્ટાઇન ફેસિલિટીમાં લઈ જવાશે.

ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરનાર ઍરઇન્ડિયા સહિત આ ઉમદા કાર્યમાં સહભાગી થયેલા તમામ લોકોને વંદન છે.

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!