fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આવતીકાલે 15 જૂને પરિણામ થશે જાહેર

267

- Advertisement -

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતી કાલે એટલે કે 15મી જૂન સોમવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. આ પરિણામ વેબસાઈટ  www.gseb.org પર જાહેર થશે.સોમવારે નિયત સમય મુજબ સવારે 8 વાગ્યે સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે.

- Advertisement -

- Advertisement -

પરિણામ વેબસાઈટ  www. gseb. org પર જાહેર થશે

બોર્ડની વેબસાઇટ wwe.gseb.org પર વિદ્યાર્થીઓ તેમનું પરિણામ જોઇ શકશે. ચાલુ વર્ષે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં કુલ 5 લાખ 27 હજાર 140 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!