પુલવામાં શહીદ થયેલ 40 CRPF જવાનોની યાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
- Advertisement -
તા. 14 ફેબ્રુઆરી 2020 ના રોજ સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યુટ સંચાલિત શ્રીમતી એમ. એસ. લખાણી કન્યા વિદ્યાલયમાં પુલવામાં શહીદ 40 CRPF જવાનોની યાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયેલ.

- Advertisement -
જેમાં આચાર્યશ્રી હેમાલીબેન રાઠોડ, શિક્ષકગણ અને વિદ્યાર્થીનીઓએ મીણબતી પ્રગટાવીને શહીદ જવાનોને હૃદયપૂર્વક શ્રધ્ધાંજલિ પાઠવેલ.
- Advertisement -

તેમજ પુલવામાં થયેલ ઘટનાને વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર દ્વારા માહિતી આપવામાં આવેલ.

વિદ્યાર્થીઓમાં દેશ ભક્તિ, દેશપ્રત્યેની ફરજ, બલિદાન. રાષ્ટ્રગૌરવ, તેમજ એકતા જેવા મુલ્ય શિક્ષણના ગુણો વિદ્યાર્થીઓમાં ખીલે તેની માહિતી આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્યાશ્રી હેમાલીબેન રાઠોડ અને દરેક શિક્ષકશ્રીઓ દ્વારા કરવામાં આવેલ.
- Advertisement -